Uncategorized
Trending

ગુજરાતની પાલિકા પંચાયતનું ફાઈનલ રિઝલ્ટ આવી ગયું

ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગુજરાતમાં જૂનાગઢ મહાનગર પાલિકા, ગાંધીનગર તાલુકા પંચાયત, કપડવંજ તાલુકા પંચાયત અને કઠલાલ તાલુકા પંચાયત સહિત 68 નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને આજે પરિણામ આવી ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં સૌથી મોટી જીત મેળવી છે.

 

કઈ જગ્યાએ કઈ પાર્ટીને મળી જીત

તાલુકા પંચાયત ફાઈનલ પરિણામ

  • ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય, ભાજપે 20, કોંગ્રેસે 8 બેઠક પર વિજય મેળવ્યો
  • કઠલાલ તા.પં.માં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપે 18, કોંગ્રેસ 2, અપક્ષે 4 બેઠકો જીતી
  • કપડવંજ તા.પં.ચૂંટણીમાં ભાજપનો વિજય, ભાજપે 18, કોંગ્રેસે 6, અપક્ષે 2 સીટો જીતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!