ગુજરાત
-
ગુજરાત રાજ્યમાં ગરમીના પ્રકોપની શરૂઆત, ભુજમાં નોંધાયુ સૌથી વધુ તાપમાન
ગુજરાતમાં માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમી જોવા મળી. માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થતાં…
Read More » -
અંબાજી માં પરિક્રમા માર્ગમાં સ્વચ્છતા જાળવનાર સફાઇ કર્મીઓને કલેકટરે ખેસ પહેરાવી સન્માન કર્યુ
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીની અસીમ કૃપાથી શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ…
Read More » -
કડી માં લોકસાહિત્યકાર માયાભાઇ આહીર ની તબિયત લથડી,ઝાયડસ હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયા
ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા…
Read More » -
“સડકથી લઇને સદન સુધી સરકાર સામે લડીશું “
હાલમાં દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તજવીજ કેન્દ્ર સરકાર દ્વારા કરાઈ રહી છે. અમુક રાજ્યોએ આનો વિરોધ નોંધાવ્યો છે…
Read More » -
વડોદરા : શહેરના ખોડીયાર નગર ખાતે બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા યુથ કોંગ્રેસ દ્વારા જનતા રેડ
વડોદરા : શહેરના ખોડીયાર નગર ખાતે બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા યુથ કોંગ્રેસ દ્વારા જનતા રેડ દેશી દારૂના ધંધા કરતા…
Read More » -
વડોદરા નાં કલેકટર ની બદલી
ગુજરાત સરકારે રાજ્ય માં 20 IAS અધિકારીઓ ની બદલી કરેલ છે, જેમાં વડોદરા નાં કલેકટર બીજલ શાહ ની પણ બદલી…
Read More » -
તલોદ માં રૂપાલાનો વિરોધ,ક્ષત્રિય સમાજે મામલતદાર ને આવેદનપત્ર આપ્યું – વાંચો અહેવાલ
તલોદ માં રૂપાલાનો વિરોધ,ક્ષત્રિય સમાજે મામલતદાર ને આવેદનપત્ર આપ્યું રાજકોટ બેઠક ઉપરથી પુરષોત્તમ રૂપાલા ની ઉમેદવારી પરત ખેચવા ક્ષત્રિય સમાજ…
Read More » -
ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થશે ? તલોદ ના વલીયમપુરા માં મધરાત્રે મકાન ધરાશયી થયું અને સર્જાઇ કરૂણાંતિકા – વાંચો અહેવાલ
ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થશે ? તલોદ ના વલીયમપુરા માં મધરાત્રે મકાન ધરાશયી થયું અને સર્જાઇ કરૂણાંતિકા…
Read More » -
માનસિક બિમારી થી ત્રસ્ત વૃદ્ધે પેટ્રોલ છાંટી જીવન ટુકાવી લેતા ચકચાર – વાંચો અહેવાલ
માનસિક બિમારી થી ત્રસ્ત વૃદ્ધે પેટ્રોલ છાંટી જીવન ટુકાવી લેતા ચકચાર – વાંચો અહેવાલ તલોદ અને અમદાવાદ ખાતે તબિબિ સારવાર…
Read More »