
છાવા મૂવી મરાઠા યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજ ના બહાદુરી અને એમના સંઘર્ષ ની એક અદભુત ગાથા દર્શાવે છે.
- વિકી કૌશલ નો અભિનય આ પાત્ર ને પુરેપુરો ન્યાય આપે છે, સાથે સાથે રશ્મિકા માંડન્ના એમની પત્ની યસુબાઈ ના પાત્ર માં જોવા મળે છે અને અક્ષય ખન્ના એ નિર્દય બાદશાહ ઔરંગઝેબ ના પાત્રમાં જોવા મળે છે. ફિલ્મ ના બધાજ કલાકારો એ પોતાના પાત્રો ને 100% ન્યાય આપ્યો છે.
- ફિલ્મ છેલ્લે સુધી દર્શકો ને જકડી રાખે છે
- ફિલ્મ નું સંગીત પણ ખુબ જ સરસ છે.
- એટલે Our Rights News તરફ થી ફિલ્મ છાવા ને 5 સ્ટાર માંથી 4 સ્ટાર આપે છે