ગુજરાત
વડોદરા નાં કલેકટર ની બદલી

-
ગુજરાત સરકારે રાજ્ય માં 20 IAS અધિકારીઓ ની બદલી કરેલ છે, જેમાં વડોદરા નાં કલેકટર બીજલ શાહ ની પણ બદલી કરવા માં આવી હતી, જયારે તેમની જગ્યા પર છોટાઉદેપુર નાં કલેકટર અનિલ ધામેલીયા ની વરણી કરવામાં આવી છે..