*કચ્છની ધરા ધ્રુજી:* એક જ દિવસે 3.0 અને 2.8ની તીવ્રતાના ભૂકંપના બે આંચકા અનુભવાયા
ગુજરાતના કચ્છ જિલ્લામાં આજે બે ભૂકંપના આંચકા અનુભવાયા. ISR મુજબ, 3.0ની તીવ્રતાનો પહેલો ભૂકંપ રાપર નજીક અને 2.8ની તીવ્રતાનો બીજો ભૂકંપ ભચાઉ નજીક નોંધાયો.