દેશ
Delhi Election Results 2025 Live: દિલ્લીમાં ભાજપ શાનદાર વિજયની તરફ, AAPને નિરાશા, કેજરીવાલ 500 મતથી પાછળ
Delhi Election Result Live: AAPના ઘણા મોટા ચહેરા પાછળ રહી ગયા

આમ આદમી પાર્ટીના લગભગ તમામ મોટા ચહેરાઓ પાછળ ચાલી રહ્યાં છે અરવિંદ કેજરીવાલ, સૌરભ ભારદ્વાજ, આતિશી, સોમનાથ ભારતી, સત્યેન્દ્ર જૈન, અવધ ઓઝા પોતપોતાની સીટો પર ભાજપથી પાછળ છે. મનીષ સિસોદિયા માત્ર જંગપુરા બેઠક પરથી આગળ છે, પરંતુ ત્યાં પણ નજીકની હરીફાઈ ચાલી રહી છે.