ગુજરાત
હેલ્મેટ વિના ટુ વ્હિલર લઈને નીકળ્યા તો દંડ ભરવા તૈયાર રેહજો…

હેલ્મેટ વિના ટુ વ્હિલર લઈને નીકળ્યા તો દંડ ભરવા તૈયાર રેહજો…
આગામી 15 મી ફેબ્રુઆરી થી ટુ વ્હિલર વાહનો પર હેલ્મેટ પેહર્યા વિના નીકળનારા ચાલકોને પોલીસ દંડ સાથે કડક કાર્યવાહી કરશે.