
વડોદરા શહેર ભાજપ મહામંત્રી રાકેશ સેવક ના વારાસિયા સ્થિત ઘર માં ચોરી..
મહામંત્રી લગ્ન પ્રસંગ માંથી આવી ને પેહલા માળે સુતા હતા.
રાત્રી ના 3 વાગ્યાં ની આસપાસ ના સમય ગાળા માં ચોરો એ ચોરી કરી હોવા નું અનુમાન છે.
વારાસિયા પોલીસ સ્ટેશન એ ફરિયાદ નોંધાવી, પોલિસએ ચોરો ને પકડવા કવાયત હાથ ધરી…