ડાંગ
સાપુતારા માલેગામ ઘાટમાં બસે મારી પલટી

સાપુતારા માલેગામ ઘાટમાં વહેલી સવારે ખાનગી લકઝરી બસે પલટી મારતા 5 મુસાફરોના ઘટના સ્થળે મોત થયાં છે,ઉત્તરપ્રદેશની ખાનગી બસ હતી અને ફરવા માટે આવી હોવાની વાત સામે આવી છે,ત્યારે બસના ડ્રાઈવરે ઢાળ પર ટર્ન મારતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,ત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પોલીસે વધુ તપાસ હાથધરી..